ફિલ્મ રીવ્યૂ ઃ કાશ્મીરમાં ત્રાસવાદ આધારિત ઇમરાન હાશ્મીની ફિલ્મઃ ગ્રાઉન્ડ ઝીરો
ફિલ્મ રીવ્યૂ ઃ કાશ્મીરમાં ત્રાસવાદ આધારિત ઇમરાન હાશ્મીની ફિલ્મઃ ગ્રાઉન્ડ ઝીરો
Blog Article
આ ફિલ્મ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયાના ત્રીજા દિવસે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 2003માં થયેલા ત્રાસવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ગાઝી બાબાને ખતમ કરવાના ઓપરેશન પર આધારિત છે, જેમાં ઇમરાન હાશમી બીએસફ કમાન્ડન્ટ નરેન્દ્રનાથ ધર દુબેની ભૂમિકામાં છે આ ફિલ્મનું દિગ્દર્શન તેજસપ્રભા વિજય દેઓસ્કરે કર્યું છે અને તેનું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કર્યું છે. આ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને દેશભક્તિ ભરપૂર છે.
Report this page